Navratriના સાતમાં દિવસે દેવી કાલરાત્રિની પૂજાનું છે માહાત્મ્ય: હિંમત અને સાહસના મળશે ફળ

આજે નવરાત્રીનો 7મો દિવસ છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. નવરાત્રીના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ અવતારોમાં દેવી કાલરાત્રીને કોપાયમાન દેવી માનવામાં આવે છે કારણ કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધે છે, ત્યારે દેવી પાપીઓનો સંહાર કરવા માટે કાલરાત્રિના સ્વરૂપે પ્રગટ થાય છે. દેવી કાલરાત્રીને અંધકારની દેવી … Continue reading Navratriના સાતમાં દિવસે દેવી કાલરાત્રિની પૂજાનું છે માહાત્મ્ય: હિંમત અને સાહસના મળશે ફળ