જાણો મોદી કેબિનેટની સાત મહિલાઓ વિશે, જેના હાથમાં છે દેશની ધૂરા

નવી દિલ્હી: રવિવારે લોકસભામાં રચાયેલી NDA સરકારમાં, નવી કેબિનેટમાં સાત મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી બેને કેબિનેટ પ્રધાનની ભૂમિકા મળી છે. નવી સરકારમાં સામેલ કરાયેલા મહિલા પ્રધાનોમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામન, ભાજપના સાંસદ અન્નપૂર્ણા દેવી, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નિમુબેન બાંભણીયા અને અપના દળના સાંસદ અનુપ્રિયા પટેલનો સમાવેશ થાય છે. … Continue reading જાણો મોદી કેબિનેટની સાત મહિલાઓ વિશે, જેના હાથમાં છે દેશની ધૂરા