બિહારમાં સાત બાળકો તણાઈ ગયા, પાંચના મૃતદેહ મળ્યા

પટનાઃ બિહારમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં નદીમાં નહાવા ગયેલા સાત બાળક એક સાથે ડૂબી ગયા હોવાની ઘટનાથી હાહાકાર સર્જાયો છે.આ ઘટનાની મળતી માહિતી અનુસાર અહીંના રોહતાસમાં આવેલી સોનનદીમાં રવિવારની રજાના દિવસે સાત બાળક ન્હાવા પડ્યા હતા. બાળકોને નદીંની ઊંડાઈનો અંદાજ ન હતો અને તેઓ થોડે આગળ ગયા અને એક પછી એક … Continue reading બિહારમાં સાત બાળકો તણાઈ ગયા, પાંચના મૃતદેહ મળ્યા