હરિયાણામાં ગંભીર માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 40 થી વધુ બાળકો ઘાયલ

પંચકુલા: હરિયાણાના પંચકુલા જિલ્લામાં આજે સોમવારે સવારે ગંભીર અકસ્માત (Panchkula bus accident) સર્જાયો હતો. હરિયાણા રોડવેઝ(Haryana Roadways)ની મિની બસ પલટી જતાં સર્જાયેલા અકસ્માતમાં 40થી વધુ શાળાના બાળકો ઘાયલ થયા છે. બાળકોને અકસ્માતગ્રસ્ત બસની બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તમામ ઘાયલ બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહેવાલ મુજબ બસ … Continue reading હરિયાણામાં ગંભીર માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 40 થી વધુ બાળકો ઘાયલ