કોંગ્રેસના સિનિયર નેતાઓ ચૂંટણી પંચને મળ્યા, PM મોદી વિરુદ્ધ કરી ફરિયાદ

કોંગ્રેસના નેતા જયરામ રમેશે અન્ય અગ્રણી નેતાઓ સાથે ચૂંટણી પંચની મુલાકાત કરી છે. આ મુલાકાત અંગે તેમણે પોતાના એક્સ હેન્ડલ પર પણ માહિતી આપી છે. જયરામે કહ્યું, ‘મારા સાથીદારો સલમાન ખુર્શીદ, મુકુલ વાસનિક, પવન ખેરા અને ગુરદીપ સપ્પલ સાથે હમણાં જ ચૂંટણી પંચને મળ્યો અને 6 ફરિયાદો રજૂ કરી અને ચર્ચા કરી, જેમાંથી 2 ખુદ … Continue reading કોંગ્રેસના સિનિયર નેતાઓ ચૂંટણી પંચને મળ્યા, PM મોદી વિરુદ્ધ કરી ફરિયાદ