Jammu Kashmir ના Uri સેક્ટરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે આતંકીઓ ઠાર
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir)બારામુલા જિલ્લામાં સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના આતંકવાદીઓના(Terrorist)પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. શુક્રવારે સુરક્ષા દળોએ એલઓસી નજીક સરહદ પારથી શંકાસ્પદ આતંકવાદીઓને જોયા હતા. આ પછી સુરક્ષા દળોની ટીમ એલર્ટ થઈ ગઈ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. કેટલાક કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ શનિવારે સુરક્ષાદળોની ટીમે બે આતંકીઓને ઠાર કર્યા … Continue reading Jammu Kashmir ના Uri સેક્ટરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, બે આતંકીઓ ઠાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed