Jammu Kashmir માં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં(Jammu Kashmir)સતત થઈ રહેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળો સતર્ક બન્યા છે. તેમજ આતંકીઓને શોધવા માટે અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો. આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હતી. જેની બાદ સુરક્ષા દળોએ આ કાર્યવાહી કરી હતી. ડ્રોન દ્વારા … Continue reading Jammu Kashmir માં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો, સર્ચ ઓપરેશન ચાલુ