SEBIએ હિંડનબર્ગને ‘કારણ બતાવો’ નોટિસ પાઠવી, હિન્ડેનબર્ગે SEBI પર સવાલ ઉઠાવ્યા
યુનાઇટેડ સ્ટેટ્સ સ્થિત શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ(Hindenburg Research)ને ભારતની સિક્યોરિટીઝ અને કોમોડિટી માર્કેટ માટે નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ કારણ બતાઓ નોટીસ પાઠવી છે. હિંડનબર્ગ રિસર્ચે સોમવારે દાવો કર્યો હતો કે તેને નોટિસ મળી છે, જેમાં ગયા વર્ષે ભારતના અદાણી ગ્રૂપ(Adani Group) સામેની તેની શોર્ટ બેટ પરના શંકાસ્પદ ઉલ્લંઘનો ઉલ્લેખ … Continue reading SEBIએ હિંડનબર્ગને ‘કારણ બતાવો’ નોટિસ પાઠવી, હિન્ડેનબર્ગે SEBI પર સવાલ ઉઠાવ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed