વાયનાડ ભૂસ્ખલનઃ દસમા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ, હજુ 138 ગુમ
વાયનાડઃ ઉત્તર કેરળના વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ૧૦મા દિવસે પણ ચાલું રહ્યું હતું. જેમાં કાટમાળ નીચે ઊંડે દટાયેલા અવશેષોને શોધવા માટે ગુરૂવારે વધુ કેડેવર શ્વાનને બોલાવવામાં આવ્યા હતા.વાયુ સેનાના હેલીકોપ્ટરોનો ઉપયોગ કરીને વિશેષ શોધ દળોને ચાલીયાર નદીના કિનારે દુર્ગમ ક્ષેત્રોમાં ઉતારવામાં આવ્યા હતા તથા આપત્તિગ્રસ્ત ચૂરલમાલા અને મુંડક્કાઇના છ અલગ-અલગ ક્ષેત્રોમાં વધુ બચાવકર્તા, … Continue reading વાયનાડ ભૂસ્ખલનઃ દસમા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ, હજુ 138 ગુમ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed