EVMના ઉપયોગ મુદ્દે ‘SC’નો ચુકાદો: પીએમ મોદીએ કહ્યું વિરોધ કરનારાને જોરદાર લપડાક

નવી દિલ્હી/પટણાઃ ઈવીએમ-વીવીપીએટી કેસ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓની ફગાવ્યા પછી એના અંગે બિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે તેનાથી અમુક લોકોના સપના ચકનાચૂર થઈ ગયા છે.સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) મારફત નાખવામાં આવેલા મતોને વોટર … Continue reading EVMના ઉપયોગ મુદ્દે ‘SC’નો ચુકાદો: પીએમ મોદીએ કહ્યું વિરોધ કરનારાને જોરદાર લપડાક