Delhi Water Crisis: ‘ટેન્કર માફિયાઓ કાબુમાં નહીં લો તો….’, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકારી

દિલ્હી: કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હીમાં પાણીની કટોકટી(Delhi Water Crisis) ઉભી થઇ છે. જળ સંકટ કારણે દિલ્હીના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, એવામાં પાણીના ટેન્કરના માફિયા (Water tanker mafia) પર દિલ્હી સરકાર કાબુ નથી કરી શકી. જેને ધ્યાનમાં લેતા સુપ્રીમકોર્ટે દિલ્હી સરકારની ઝટકાની કાઢી છે. પાણીની અછતના મુદ્દે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર પર કડક … Continue reading Delhi Water Crisis: ‘ટેન્કર માફિયાઓ કાબુમાં નહીં લો તો….’, સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકારી