નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન (CM MK Stalin) સામે કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં યુટ્યુબર સટ્ટાઈ દુરાઈમુરુગનને (YouTuber Sattai Duraimurugan) આપવામાં આવેલ જામીન પુનઃસ્થાપિત કર્યા છે. હાઈકોર્ટના જામીન રદ કરવાના નિર્ણયને રદ કરતા સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. જસ્ટિસ એએસ ઓકે કહ્યું કે જો ચૂંટણી પહેલા આપણે યુટ્યુબ પર આરોપ લગાવતા તમામ … Continue reading SC એ YouTuber સટ્ટાઈ દુરાઈમુરુગનના જામીન પુનઃસ્થાપિત કર્યા, CM MK Stalin સામે કથિત અપમાનજનક ટિપ્પણીનો હતો મામલો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed