34,615 કરોડની છેતરપિંડી: ઉદ્યોગપતિ નવંદરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) સીબીઆઇને દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL) સાથે જોડાયેલા 34,615 કરોડના બેન્ક છેતરપિંડીના કેસમાં ઉદ્યોગપતિ અજય રમેશ નવંદરની જામીન અરજી પર જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા.જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે નવંદરને હોસ્પિટલમાં રહેવા માટે આપવામાં આવેલી વચગાળાની સુરક્ષા 14 ઓક્ટોબર સુધી લંબાવી … Continue reading 34,615 કરોડની છેતરપિંડી: ઉદ્યોગપતિ નવંદરની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે CBI પાસે માંગ્યો જવાબ