સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટનો આંચકો લાગ્યો…

નવી દિલ્હી: દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાન સત્યેન્દ્ર જૈન છેલ્લા ઘણા સમયથી તબિયત ખરાબ હોવાના કારણે જમાનત પર છે. ત્યારે આજે ફરી સત્યેન્દ્ર જૈનના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે જમાનતની સુનાવણી આજે સ્થગિત રાખવામાં આવે અને સત્યેન્દ્ર જૈનની જમાનત ચાલુ રાખવામાં આવે. જો કે આ અરજી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડની કોર્ટમાં કરવામાં … Continue reading સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટનો આંચકો લાગ્યો…