નેશનલ

કેરળની ટીમનો કેપ્ટન બન્યો સંજૂ સેમસન

કોચિ: ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન સંજુ સેમસનને ૧૬ ઓક્ટોબરથી ૬ નવેમ્બર દરમિયાન યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-૨૦ ટૂર્નામેન્ટ માટે કેરળનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેરળ ગ્રુપ-બીમાં પોતાના અભિયાનની શરૂઆત મુંબઈમાં હિમાચલ પ્રદેશ સામે રમીને કરશે. કેરળ અને હિમાચલ ઉપરાંત સિક્કિમ, આસામ, બિહાર, ચંડીગઢ, ઓડિશા, સેનાને ગ્રૂપ-બીમાં સ્થાન મળ્યું છે. સેમસન આ ટૂર્નામેન્ટમાં પોતાના સારા પ્રદર્શનથી રાષ્ટ્રીય પસંદગીકારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker