નવા સંસદ ભવનનું નામકરણ થયું

નવી દિલ્હીઃ સંસદની નવી ઇમારતનું નામ ‘ભારતનું સંસદ ભવન’ રાખવામાં આવ્યું છે. લોકસભા સચિવાલયની સૂચનામાં આ માહિતી આપવામાં આવી છે. જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘લોકસભાના સ્પીકરને એ જણાવતા આનંદ થાય છે કે સંસદ ભવનની સીમામાં અને વર્તમાન સંસદ ભવનની પૂર્વમાં પ્લોટ નંબર 118, નવી દિલ્હીમાં સ્થિત નવી સંસદ ભવન. જેની દક્ષિણે … Continue reading નવા સંસદ ભવનનું નામકરણ થયું