નેશનલ

સંવત 2079, આશ્વિનનાં ચોપડા- પૂજન અને લક્ષ્મીપૂજનનાં મુહૂર્તો

પુષ્ય નક્ષત્રમાં ચોપડા બાંધવા આપવાના મુહૂર્ત
(સમય મુંબઈ સ્ટા. ટા.માં)
પુષ્્ય નક્ષત્ર પ્રારંભ: શનિવાર તા. 4-11-2023,
સવારે ક. 07-57, (વિષ્ટિ બપોરે ક. 12-00 સુધી)
પુષ્ય નક્ષત્ર સમાપ્ત : રવિવાર તા. 5-11-23, સવારે ક. 10-29
પુષ્ય નક્ષત્રના મુહૂર્તો: શનિવાર, તા. 4-11-2023
ક બપોરે ક. 12-22 થી ક. 13-47 (ચલ)
ક બપોરે ક. 13-47 થી ક. 15-12 (લાભ)
ક બપોરે ક. 15-12 થી ક. 16-38 (અમૃત)
ક સાંજે ક. 18-03 થી ક. 19-38 (લાભ)
ક રાત્રે ક. 21-12 થી ક. 22-47 (શુભ)
ક રાત્રે ક. 22-47 થી ક. રાત્રે ક. 24-22(અમૃત)
ક મધ્યરાત્રે ક. 00-22 થી ક. 01-57 (તા. 5) (ચલ)
ક સવારે ક. 05-06 થી ક. 06-41 (તા. 5) (લાભ)
ક સવારે ક. 08-16 થી ક. 09-50 (તા.5) (ચલ)
ક સવારે ક. 09-50 થી ક. 11-25 (તા.5) (લાભ)
અન્ય શુભ દિવસો: ઓક્ટો. તા. 26, 31, નવે. તા. 3
વાઘ બારસ, વાક્બારસ, ગૌવત્સ દ્વાદશી
આશ્વિન વદ-11, સંવત 2079,
ગુરુવાર, તા. 09-11-23, રમા એકાદશી,
ચોપડા લાવવા, ગાદી બિછાવવી
લક્ષ્મીપૂજન (મહાલક્ષ્મીપૂજન)
ધનતેરસ, ધન્વંતરી પૂજન
આશ્વિન વદ- 12: શુક્રવાર, 10-11-2023
યમદીપ દાન, ગુરુદ્વાદશી, પ્રદોષકાળ વ્યાપિની તેરસ હોવાથી આજ રોજ ધનપૂજન કરવું. ધન્વંતરી ભગવાનનું પૂજન, સુવર્ણ – રજત સિક્કા, આભૂષણ – રત્નો આદિ ધનનું પૂજન કરવું. શ્રી યંત્ર – લક્ષ્મીયંત્ર, સ્વ. હરિહર પંડિત મહેસાણાવાળા સંશોધિત રિદ્ધિ સિદ્ધિ દાયક શ્રી ગણેશયંત્ર આદિની સ્થાપના પૂજા, ઈષ્ટદેવના મંત્રાદિ અનુષ્ઠાનનું માહાત્મ્ય છે.
મુહૂર્ત સમય આ પ્રમાણે છે:
ક સવારે ક. 06-44 થી ક. 08-08 (ચલ)
ક સવારે ક. 08-08 થી ક. 09-33 (લાભ)
ક સવારે ક. 09-33 થી ક. 10-58 (અમૃત)
ક બપોરે ક. 12-22 થી ક. 13-47 (શુભ)
ક સાંજે ક. 16-36 થી ક. 18-01 (ચલ)
ક રાત્રે ક. 21-12થી ક. 22-47 (લાભ)
ક મધ્યરાત્રે ક. 00-22 થી ક. 01-58 (તા. 11) (શુભ)
ક મધ્યરાત્રિ પછી ક. 01-58 થી ક. 03-33 (તા.11) (અમૃત)
ક મધ્યરાત્રિ પછી ક. 03-32 થી ક. 05-08 (તા.11) (ચલ)
ધનતેરસ પર્વના સ્થિર લગ્નો:
ક સવારે ક. 07-15 થી ક. 09-28 (વૃશ્ચિક)
ક બપોરે ક. 13-24 થી ક. 15-01 (કુંભ)
ક સાંજે ક. 18-23 થી રાત્રે ક. 20-22 (વૃષભ)
ક મધ્યરાત્રિ પછી ક. 00-51 થી ક. 03-00 (તા. 11) (સિંહ)
ક પ્રદોષયુક્ત ધનતેરસના યોગમાં (મુંબઈ સૂર્યાસ્ત ક. 18-01) સમયે પવિત્ર ગોરજ સમયમાં.
કાળી ચૌદશ મહાપર્વ – (મહાકાલી-મહારાત્રિ)
આશ્વિન વદ-13, શનિવાર, તા.11-11-2023,
શિવરાત્રિ, બુધ પશ્ચિમમાં ઉદય, દીપદાન, વિષ્ટિ ક. 13-57 થી ક. 26-25. (તા. 12). ઈષ્ટ દેવતાનું પૂજન, મંત્રજાપ, અનુષ્ઠાન, મહાકાલી માતાની, હનુમાનજીની પૂજા, પીપળાનું પૂજન. કાળી ચૌદશની પૂજા પરંપરા અનુસાર યોગ્ય મુહૂર્તમાં કરવી.
દિવાળી મહાપર્વ-વિ.સં.2079
શ્રી શારદા પૂજન (ચોપડા),મહાસરસ્વતી પૂજન
આશ્વિન વદ-14, રવિવાર, તા. 12-11-2023,નરક ચતુર્દશી, સ્વાતિ નક્ષત્ર મધ્યરાત્રિ પછી ક. 26-50 સુધી (તા. 13) પછી વિશાખા ચંદ્ર તુલામાં. ચંદ્રોદય ક. 05-33, અભ્યંગ સ્નાન, મહાવીર નિર્વાણ દિન (જૈન). લક્ષ્મી વ ઈન્દ્ર પૂજા.મહાલક્ષ્મી, મહાકાલી, મહાસરસ્વતીની પૂજા દ્વારા આવનારા વર્ષના વધામણાં લેવાનો પવિત્ર દીપોત્સવી પર્વ છે. કંપનીના, વ્યક્તિગત હિસાબનાં ચોપડા તથા ઉપયોગી વાંચનનાં પુસ્તકો, એકાઉન્ટિંગ માટે વપરાતા કોમ્પ્યુટરનું પૂજન તથા સ્ટેશનરીનું પૂજન,ધનપૂજન આજના દિવાળીના પવિત્ર પર્વમાં,પ્રદોષકાળ અને નિષીધકાળ વ્યાપિની અમાસ હોવાથી બ્ર્ાાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ચોપડાપૂજન કરવું. ચોપડા પૂજનનાં મુહૂર્તો આ પ્રમાણે છે:
ક સવારે ક. 08-09 થી ક. 09-34 (ચલ)
ક સવારે ક. 09-34 થી ક. 10-58 (લાભ)
ક બપોરે ક. 10-58 થી ક. 12-22 (અમૃત)
ક બપોરે ક. 13-47 થી ક. 15-11 (શુભ)
ક સાંજે ક. 18-00 થી ક. 19-35 (શુભ)
ક સાંજે ક. 19-35 થી ક. 21-11 (અમૃત)
ક રાત્રેે ક. 21-11 થી ક. 22-47 (ચલ)
ક મધ્યરાત્રિ પછી ક. 01-58 થી ક. 03-33 (તા.13) (લાભ)
ક મધ્યરાત્રિ પછી ક. 05-09 થી ક. 06-45 (તા.13) (શુભ)
ક પ્રદોષકાળ સાંજે ક. 18-00 થી રાત્રે ક. 19 42
ક નિશિથકાળ રાત્રે ક. 23-58 થી મધ્યરાત્રે ક. 24-48
દિવાળી પર્વનળા સ્થિર લગ્નો:
ક સવારે ક. 07-10 થી ક.09-24 (વૃશ્ચિક)
ક બપોરે ક. 13-20 થી ક. 14-57 (કુંભ)
ક સાંજે ક. 18-15 થી રાત્રે ક. 20-15 (વૃષભ)
ક મધ્યરાત્રે ક. 00-43 થી ક. 02-52 (તા. 13) (સિંહ)
ક વૃષભ સ્થિર લગ્ન, કુંભ નવમાંશ ક.18-27 થી ક.18-40
ક વૃષભ સ્થિર લગ્ન, વૃષભ નવમાંશ ક. 19-06 થી ક. 19-19
ક વૃષભ સ્થિર લગ્ન સિંહ નવમાંશ ક. 19-46 થી ક. 20-00
ક સિંહ સ્થિર લગ્ન, વૃષભ નવમાંશ ક. 00-57 થી ક. 01-12. (તા. 13મી)
ક સિંહ સ્થિર લગ્ન, સિંહ નવમાંશ ક. 01-40 થી ક. 01-54 (તા. 13મી)
ક સિંહ સ્થિર લગ્ન ,વૃશ્ચિક નવમાંશ ક. 02-23 થી ક. 02-37 (તા. 13મી)
ક કુંભ સ્થિર લગ્ન, વૃશ્ચિક નવમાંશ ક. 13-31 થી ક. 13-42
ક કુંભ સ્થિર લગ્ન, કુંભ નવમાંશ ક. 14-15 થી
ક. 14-25
ક કુંભ સ્થિર લગ્ન વૃષભ નવમાંશ ક. 14-47
થી ક. 14-57ગોવર્ધન પૂજા, ગૌક્રીડા,બલી
પૂજન, અન્નકૂટ

આશ્વિન વદ-30, સોમવાર,તા.13-11-2023. દર્શ અમાસ,સોમવતી અમાસ, કેદાર ગૌરી વ્રત (દ.ભા.), અન્વાધાન, વિંછુડો પ્રારંભ

કર્તા: પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા,
જ્યોતિર્વિદકર્તા: પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા, જ્યોતિર્વિદ
ક વાક્બારશ, (વાઘબારસ) રમા એકાદશી આશ્વિન વદ- 11:
ગુરુવાર, તા. 09-11-2023
ક ધનતેરસ (ધન્વંતરી જયંતી) આશ્વિન વદ-12:
શુક્રવાર, તા. 10-11-2023
ક કાળી ચૌદશ, શિવરાત્રિ આશ્વિન વદ-13:
શનિવાર, તા. 11-11-2023
ક દિવાળી, નરક ચતુર્દશી, મહાવીર નિર્વાણ દિન (જૈન). આશ્વિન વદ-14: રવિવાર, તા. 12-11-2023
ક દર્શઅમાસ, સોમવતી અમાસ, બલિ પ્રતિપદા, ગોવર્ધન પૂજા, અન્નકૂટ આશ્વિન વદ-30: સોમવાર, તા. 13-11-2023
ક નૂતન વર્ષ, વિક્રમ સંવત 2080, જૈન વીર સંવત 2550 પ્રારંભ કાર્તિક સુદ-1: મંગળવાર, તા. 14-11-2023
ક ભાઈબીજ કાર્તિક સુદ-2:
બુધવાર, તા. 15-11-2023
ક લાભપાંચમ, જૈન જ્ઞાન પાંચમ. કાર્તિક સુદ-5:

શનિવાર, તા. 18-11-2023

નૂતન વર્ષાભિનંદન
કાર્તિક સુદ-1, મંગળવાર,
તા. 14-11-2023
વિ. સંવત 2080, “રાક્ષસ” નામ સંવત્સર, મહાવીર જૈન સંવત્સર 2550 પ્રારંભ. ઈષ્ટિ, ચંદ્રદર્શન, દિવાળી પડવો, કાર્તિક શુક્લાદિ, અભ્યંગ સ્નાન, કુલાચાર પ્રમાણે મિતિ નાખવી – કાંટો બાંધવો – નવા વર્ષના વેપારનો પ્રારંભ કરવો.
મુહૂર્ત સમય:
ક સવારે ક. 09-34 થી ક. 10-58 (ચલ) ક સવારે ક. 10-58 થી ક. 12-22 (લાભ) ક બપોરે ક. 12-22 થી ક. 13-46 (અમૃત) ક બપોરે ક. 15-11 થી ક. 16-35 (શુભ)
લાભ પાંચમ- જૈન જ્ઞાન પાંચમ
કાર્તિક સુદ-5, સંવત 2080, શનિવાર, તા. 18-11-2023
સૌભાગ્ય પાંચમ, પાંડવ પંચમી, જ્ઞાન પાંચમ, કુલાચાર પ્રમાણે આજનાં પવિત્ર પર્વયોગમાં મિતિ નાખવી, કાંટો બાંધી નવા વર્ષનો વેપાર પ્રારંભી શકાય છે.
મુહૂર્ત સમય:
ક સવારે ક. 08-12 થી ક. 09-36 (શુભ) ક બપોરે ક. 12-23 થી ક. 13-47 (ચલ) ક બપોરે ક. 13-47 થી ક. 15-11 (લાભ) ક બપોરે ક. 15-11 થી સાંજે ક. 16-35 (અમૃત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button