સદગુરુના ઈશા ફાઉન્ડેશનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોલીસ કાર્યવાહી પર રોક લગાવી
નવી દિલ્હી: સદગુરુ નામથી જાણીતા જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન(Isha Foundation)ને સુપ્રીમ કોર્ટે (Supreme Court)મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કોર્ટે બે મહિલાઓને કથિત રીતે બંધક બનાવવાના મામલામાં ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રોક લગાવી દીધી છે. એક પિતાનો દાવો છે કે તેમની બે પુત્રીઓને આશ્રમમાં જોડાવા માટે “બ્રેઈનવોશ” કરવામાં આવી હતી. આશ્રમ રહેતી … Continue reading સદગુરુના ઈશા ફાઉન્ડેશનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોલીસ કાર્યવાહી પર રોક લગાવી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed