લોકસભાની ચૂંટણીમાં યુપીમાં BJP ના ખરાબ પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં કરાશે વિસ્તૃત ચર્ચા

લખનઉ : લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભાજપને(BJP)આંચકો આપ્યો છે. કારણ કે દેશમાં 370 બેઠકો જીતવાનો લક્ષ્ય હતો પરંતુ ચૂંટણીમાં પાર્ટીનો રથ 240 સીટો પર જ અટકી ગયો. બહુમતી ન મળવાને કારણે ભાજપ તેની સમીક્ષા કરી રહ્યું છે. આ સાથે જ તેની સાથે જોડાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ પણ સમીક્ષા બેઠક યોજી છે. જેમાં યુપીમાં ભાજપનું પ્રદર્શન … Continue reading લોકસભાની ચૂંટણીમાં યુપીમાં BJP ના ખરાબ પ્રદર્શનથી RSS ચિંતિત, સમીક્ષા બેઠકમાં કરાશે વિસ્તૃત ચર્ચા