આરએસએસ વડા મોહન ભાગવત પહોંચ્યા મુકેશ અંબાણીના નિવાસસ્થાને ! શું છે કારણ ?

નવી દિલ્હી: આરએસએસ વડા મોહન ભાગવત (RSS Chief Mohan Bhagwat) આજે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) ઘરે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી મોહન ભાગવતના સ્વાગત માટે પહેલાથી જ ગેટ પર હાજર હતા અને મોહન ભાગવત પહોંચતા જ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. કહેવામાં આવી … Continue reading આરએસએસ વડા મોહન ભાગવત પહોંચ્યા મુકેશ અંબાણીના નિવાસસ્થાને ! શું છે કારણ ?