કોણ છે એ લોકો જેઓ રૂ. 9330 કરોડના મૂલ્યની રૂ. 2000ની નોટો દબાવીને બેઠા છે? આરબીઆઇએ જાહેર કર્યા આંકડા

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લગભગ 8 મહિના પહેલા દેશમાં 2000 રૂપિયાની ગુલાબી નોટો ચલણમાંથી હટાવી લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આરબીઆઇ પાસે 100 ટકા નોટ પાછી આવી નથી. RBI એ 2000 રૂપિયાની આ નોટોને લઈને અપડેટ બહાર પાડ્યું છે અને આ આંકડાઓ અનુસાર, દેશમાં લોકો પાસે હજુ પણ 9,330 કરોડ રૂપિયાની … Continue reading કોણ છે એ લોકો જેઓ રૂ. 9330 કરોડના મૂલ્યની રૂ. 2000ની નોટો દબાવીને બેઠા છે? આરબીઆઇએ જાહેર કર્યા આંકડા