આતંકવાદ કે યુદ્ધ કરતા સૌથી વધુ મોત રોડ અકસ્માતમાં થાય છેઃ ગડકરીનું મોટું નિવેદન
નવી દિલ્હી. : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે ભારતમાં યુદ્ધો, આતંકવાદ અને નક્સલવાદ કરતાં વધુ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ફિક્કી રોડ સેફ્ટી એવોર્ડ્સ અને કોન્ક્લેવ ૨૦૨૪ની છઠ્ઠી આવૃત્તિને સંબોધતા ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે રોડ પ્રોજેક્ટ્સના ખરાબ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (ડી. પી. આર.)ને કારણે બ્લેકસ્પોટ્સની સંખ્યા … Continue reading આતંકવાદ કે યુદ્ધ કરતા સૌથી વધુ મોત રોડ અકસ્માતમાં થાય છેઃ ગડકરીનું મોટું નિવેદન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed