નદીનાં વહેણ થીજી ગયાં: | મુંબઈ સમાચાર

નદીનાં વહેણ થીજી ગયાં:

અનંતનાગ જિલ્લાના ચંદનવાડી વિસ્તારમાં આવેલી નદીનું પાણી થીજી જતાં પર્યટકોને અનેરું દૃશ્ય જોવા મળ્યું હતું. કાશ્મીરના અનેક વિસ્તારોમાં ૪૦ દિવસની કારમી ઠંડીની શરૂઆત થતાં ઠેર ઠેર આવાં દૃશ્યો જોવા મળે છે. (પીટીઆઇ)

Back to top button