તમિળનાડુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી પુરજોશમાં

બચાવ કામગીરી: ટૂટિકોરિન જિલ્લામાં ભારે વરસાદ બાદ નિર્માણ પામેલી પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરી કરી રહેલી એનડીઆરએફની ટુકડી. (એજન્સી) ચેન્નઈ : દક્ષિણતમિળનાડુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સંરક્ષણ, નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોેન્સ ફોર્સની ટીમો સાથે મળીને રાહત અને બચાવ કામગીરી કરી રહી છે અને હેલિકોપ્ટરની મદદથી ફૂડ પેકેટ દેવાઈ રહ્યા છે, એવી માહિતી સરકારના ટોચના અધિકારીએ આપી હતી. … Continue reading તમિળનાડુના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી પુરજોશમાં