Delhi માં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીના મોતને લઈને રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

નવી દિલ્હી : દિલ્હીના(Delhi)પટેલ નગરમાં ગયા અઠવાડિયે 26 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટથી મૃત્યુ થયું હતું. માહિતી મળી હતી કે મૃતક વિદ્યાર્થી દિલ્હીમાં યુપીએસસી (UPSC)એટલે કે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. હવે આ સમગ્ર મામલાની તપાસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની તપાસમાં જાણવા મળ્યું છે કે ખુલ્લા વીજ વાયરે વિદ્યાર્થીનો જીવ … Continue reading Delhi માં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીના મોતને લઈને રિપોર્ટમાં થયો મોટો ખુલાસો