Renuka murder case: અભિનેતાના મેનેજર આત્મહત્યા કરી લીધી અને સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે

નવી દિલ્હીઃ રેણુકા મર્ડર કેસમાં કથિત રીતે સંડોવાયેલા કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપાના મેનેજરે આત્મહત્યા કરી લીધી છે. મેનેજરે એક સુસાઈડ નોટ અને મેસેજ તરીકે એક વીડિયો પણ મુક્યો છે. તેની સુસાઈડ નોટમાં દર્શન થૂગુદીપાના મેનેજરે એકલતા અનુભવી રહ્યા હોવાનું અને આ માટે પોતાની જાતને દોષી માનતો હોવાનું જણાવ્યું છે.મેનેજરએ પોતાની એકલતાની લાગણીનો ખુલ્લેઆમ ઉલ્લેખ કર્યો … Continue reading Renuka murder case: અભિનેતાના મેનેજર આત્મહત્યા કરી લીધી અને સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે