કયા કારણોથી Haryanaમાં લહેરાયો ભગવો? કોંગ્રેસસે જ ભાજપને કરાવ્યો ફાયદો!

નવી દિલ્હી: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને રાજ્યમાં ભાજપની હરિયાળી છવાઈ ગઈ છે. ચૂંટણી પરિણામોએ હરિયાણામાં ભાજપને સંપૂર્ણ બહુમતી સાથે સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. ચૂંટણીના પરિણામો પહેલા આવેલા તમામ એક્ઝિટ પોલમાં ભાજપને ફટકો પડવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી પરિણામોએ તમામ એક્ઝિટ પોલને ખોટા … Continue reading કયા કારણોથી Haryanaમાં લહેરાયો ભગવો? કોંગ્રેસસે જ ભાજપને કરાવ્યો ફાયદો!