FASTagને લઈને RBI આ પગલું લેવાની તૈયારીમાં… જાણી લેશો તો ફાયદામાં રહેશો

વર્તમાન સમયમાં ફાસ્ટેગ (FASTag)એ ખૂબ જ જરૂરી બની ગયું છે અને બસ, કાર અને કમર્શિયલ વેહિકલ પર આ ખાસ ટેગ લગાવવામાં આવે છે, જે આધુનિક સમયની ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. આ નવી સિસ્ટમમાં જાતે જ ટોલ કલેક્ટ કરવામાં આવે છે અને ટોલ નાકા પર મોટી મોટી વાહનોની લાઈનો નથી જોવા મળતી. હવે આ ફાસ્ટેગને … Continue reading FASTagને લઈને RBI આ પગલું લેવાની તૈયારીમાં… જાણી લેશો તો ફાયદામાં રહેશો