RBI Repo rate: RBIએ Repo rate અંગે મહત્વની જાહેરાત કરી, તમારા ખિસ્સાને થશે અસર? જાણો

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આજે પોલિસી રેટ અંગે મોનેટરી પોલિસી કમિટી (MPC)ના નિર્ણયની જાહેરાત કરી હતી. મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટ 6.5 ટકા યથવાત રાખ્યો છે.RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મેક્રો ઈકોનોમિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ MPCએ રેપો રેટને સ્થિર રાખવા માટે બહુમતીથી નિર્ણય લીધો છે. MPCના 6માંથી 5 સભ્યોએ રેપો … Continue reading RBI Repo rate: RBIએ Repo rate અંગે મહત્વની જાહેરાત કરી, તમારા ખિસ્સાને થશે અસર? જાણો