કોટક મહિન્દ્રા બેંક પર RBIની તવાઈ, નવા ગ્રાહકો જોડવા અને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા પર લગાવ્યા નિયંત્રણો

પ્રાઈવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંક (Kotam Mahindra Bank)ને લઈને મોટા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેંકને ઓનલાઈન અથવા મોબાઈલ બેંકિંગ એપ દ્વારા નવા ગ્રાહકો વધારવા પર નિયંત્રણો લગાવી દીધા છે. આ સાથે જ RBIએ બેંકો દ્વારા નવા ક્રેડિટ કાર્ડ જારી કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સેન્ટ્રલ બેંકે એક પ્રેસ … Continue reading કોટક મહિન્દ્રા બેંક પર RBIની તવાઈ, નવા ગ્રાહકો જોડવા અને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવા પર લગાવ્યા નિયંત્રણો