જ્યારે રતન ટાટાએ જણાવી ટાટા નેનો કાર બનાવવાની કહાણી….

ટાટા નેનો પ્રોજેક્ટ રતન ટાટાનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો, જેનો મુખ્ય હેતુ મધ્યમ વર્ગના લોકોને આરામ આપવાનો હતો. રતન ટાટાએ સોશિયલ મીડિયા પર એક વાર જણાવ્યું હતું કે તેમને આવી કાર બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો.રતન ટાટાએ વર્ષ 2022માં જણાવ્યું હતું કે તેમને નેનો લોન્ચ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો. તેમણે સોશિયલ મીડિયા પર એક … Continue reading જ્યારે રતન ટાટાએ જણાવી ટાટા નેનો કાર બનાવવાની કહાણી….