“તમે કંઇ જાણતા નથી…” ફોર્ડના ચેરમેનના આ શબ્દોનો Ratan Tataએ આ રીતે બદલો લીધો

મુંબઈ: ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને (Ratan Tata Death) કારણે દેશમાં શોકનો માહોલ છે, ભારતના ઉદ્યોગ જગતને નવી ઊંચાઈએ લઇ જવા સિંહફાળો આપનાર રતન ટાટાને પદ્મ વિભૂષણથી સન્માનવામાં આવ્યા છે. લોકો રતન ટાટા સાથે જોડાયલા પ્રસંગોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, એવામાં રતન ટાટાના અડગ આત્મ વિશ્વાસનો એક કિસ્સો યાદ કરવા જેવો … Continue reading “તમે કંઇ જાણતા નથી…” ફોર્ડના ચેરમેનના આ શબ્દોનો Ratan Tataએ આ રીતે બદલો લીધો