Ramoji Film City: સિલ્વર જુબલીની ઉજવણી માતમમાં પરિણમી, યુએસ સ્થિત ફર્મના ભારતીય સીઈઓનું મોત
હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી(Ramoji Film city)માં બનેલી એક ગંભીર દુર્ઘટનામાં યુએસ બેઝ સોફ્ટવેર ફર્મ વિસ્ટેક્સ(Vistex)ના સીઈઓ સંજય શાહ(Sanjay Shah)નું મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં તેમના સાથીદાર રાજુ દાતલા(Raju Datla) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગુરુવારે સાંજે રામોજી ફિલ્મ સિટીમાં સોફ્ટવેર ફાર્મની સિલ્વર જુબલીની ઉજવણી દરમિયાન દુર્ઘટના ઘટી હતી.ઉજવણી દરમિયાન સંજય શાહ અને રજુ દાતલા ઉપરથી નીચે … Continue reading Ramoji Film City: સિલ્વર જુબલીની ઉજવણી માતમમાં પરિણમી, યુએસ સ્થિત ફર્મના ભારતીય સીઈઓનું મોત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed