ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે 22 જાન્યુઆરી પહેલા અયોધ્યાને પ્રભુ રામના સ્વાગતમાં શણગારવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મંદિર નિર્માણનું કામ પણ ખૂબજ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. જેથી ઉદ્ધાટન સુધીમાં તે સંપૂર્ણ બનીને તૈયાર થઇ જાય. આ બધી તૈયારીઓ વચ્ચે પ્રભુ રામની મૂર્તિ પણ તૈયાર કરવામાં આવી રહી … Continue reading ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed