હરિયાણામાં વિધાનસભા માટે મતદાન યથાવત: રામ રહિમે ભાજપને મત આપવા કરી અપીલ

નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે શનિવારે મતદાન ચાલુ છે. દરમિયાન, ડેરા સચ્ચા સૌદાના મુખ્યાલયે તેના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી છે. ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ગુરુવારે મોડી … Continue reading હરિયાણામાં વિધાનસભા માટે મતદાન યથાવત: રામ રહિમે ભાજપને મત આપવા કરી અપીલ