Rajya sabha: ‘અમારો મેઇન કોર્સ હવે શરૂ થયો…’ વડા પ્રધાનના રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા

નવી દિલ્હી: રાષ્ટ્રપતિના અભિભાષણ અંગેના આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભા (PM Modi in Rajyasabha) જવાબ આપી રહ્યા છે. વડા પ્રધાન મોદી એ કહ્યું કે 10 વર્ષ સત્તા પર રહ્યા બાદ સરકારે સળંગ વાપસી કરી છે અને હું જાણું છું કે ભારતીય લોકશાહીમાં 6 દાયકા પછી આવું બન્યું છે, આ ઘટના એક અસામાન્ય … Continue reading Rajya sabha: ‘અમારો મેઇન કોર્સ હવે શરૂ થયો…’ વડા પ્રધાનના રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા