આંગણવાડીમાં નોકરી આપવાની લાલચે, એક સાથે 20 મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મ, Video પણ બનાવ્યાનો આક્ષેપ

સીરોહી: એક સાથ 20 મહિલાઓ સાથે ગેંગરેપની ઘટના બહાર આવી છે. જેમાં મહિલાઓને નોકરી આપવાના બહાને બોલવામાં આવી હતી અને આરોપીઓ અને તેના મિત્રોએ મહિલાઓને બેભાન કરીને ખરાબ કામ કર્યું હતું. આ ઘટના મામલે રાજસ્થાનના સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ મહેન્દ્ર મેવાડા અને તત્કાલીન કમિશનર મહેન્દ્ર ચૌધરી વિરુદ્ધ ગેંગ રેપનો કેસ નોંધવામાં આવ્યો છે. હકીકતમાં, પાલી … Continue reading આંગણવાડીમાં નોકરી આપવાની લાલચે, એક સાથે 20 મહિલાઓ સાથે સામૂહિક દુષ્કર્મ, Video પણ બનાવ્યાનો આક્ષેપ