Rajasthan: રાજસ્થાનના કૃષિ પ્રધાનનું રાજીનામું, રાજ્યના રાજકારણમાં ખળભળાટ, જાણો શું છે મામલો

જયપુર: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ રાજસ્થાનના રાજકારણ(Rajasthan Politics) અંગે ચાલી રહેલી અટકળોને આખરે સાચી પડી છે, રાજસ્થાનના કૃષિ પ્રધાન કિરો઼ડી લાલ મીણાએ તમામ પદો પરથી રાજીનામું(Kirodi Lal Meena Resigns) આપી દીધું છે. જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે ગુરુવારે જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન ભજનલાલે તેમને … Continue reading Rajasthan: રાજસ્થાનના કૃષિ પ્રધાનનું રાજીનામું, રાજ્યના રાજકારણમાં ખળભળાટ, જાણો શું છે મામલો