Rajasthan: ભારત પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, 22 દાણચોરના મકાન પર બુલડોઝર ચલાવાયું

જયપુર: રાજસ્થાનની(Rajasthan)ભજનલાલ સરકાર ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ડ્રગ્સના દૂષણ ડામવા માટે મોટી કાર્યવાહી કરી રહી છે. ભારત- પાકિસ્તાન બોર્ડર પર શ્રી ગંગાનગરમાં પોલીસ દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કુલ 22 દાણચોરના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો? આ … Continue reading Rajasthan: ભારત પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, 22 દાણચોરના મકાન પર બુલડોઝર ચલાવાયું