નેપાળથી ઉત્તરાખંડ સુધી વરસાદી આફત, બિહાર, ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં એલર્ટ

નવી દિલ્હીઃ નેપાળથી લઈને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે, જ્યારે અનેક જિલ્લા-શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીમાં ગરકાવ થવાને કારણે અમુક જિલ્લામાં વરસાદી સંકટ ઊભું થયું છે. ઉત્તર ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત બિહારમાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો, ગામ, શહેરો જળબંબાકાર બનતા મોટું સંકટ ઊભું થયું છે, તેમાંય નોર્થઈસ્ટમાં આસામની … Continue reading નેપાળથી ઉત્તરાખંડ સુધી વરસાદી આફત, બિહાર, ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં એલર્ટ