Customer is King: ટ્રેનમાં લેપટૉપ ખોવાયું તો રેલવેને થયો એક લાખનો દંડ

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે પર મુસાફરોની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ 1 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હીની એક ગ્રાહક અદાલતે રેલવેને તેની સેવાઓમાં દાખવાયેલી બેદરકારીને ધ્યાનમાં રાખીને 1 લાખ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવા જણાવ્યું છે.નવી દિલ્હીની રહેવાસી જયા કુમારી વર્ષ 2016માં માલવા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી. તે દિલ્હીથી ઈન્દોર જઈ રહી હતી, … Continue reading Customer is King: ટ્રેનમાં લેપટૉપ ખોવાયું તો રેલવેને થયો એક લાખનો દંડ