Railway Budget 2024: બજેટમાં રેલવે માટેરૂ. 2,62,200 કરોડની વિક્રમી ફાળવણી

નવી દિલ્હી: ભારત સરકારે તેના બજેટમાં રેલવે માટે ખૂબ મોટું બજેટ ફાળવ્યું છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલ કેન્દ્રીય બજેટ 2024-25માં રેલવે માટે રેકોર્ડ કેપેક્સની ફાળવણી કરીને રૂ. 2,62,200 કરોડ કરી છે. વર્ષ 2024-25 દરમિયાન રેલવેને કુલ અંદાજપત્રીય ટેકો રૂ. 2,52,200 કરોડ છે. ગત વર્ષની સરખામણીમાં 22 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રેલવે … Continue reading Railway Budget 2024: બજેટમાં રેલવે માટેરૂ. 2,62,200 કરોડની વિક્રમી ફાળવણી