NEETનો મુદ્દો ઉઠાવતાં રાહુલ ગાંધીનું માઈક બંધ થઈ ગયું! કોંગ્રેસનો દાવો

નવી દિલ્હી: 18મી લોકસભાનું પહેલું સત્ર(Lok Sabha session) હાલ ચાલી રહ્યું છે, નવા સંસદભવનમાં મળેલા સત્રની શરૂઆત જ હોબાળા સાથે થઇ છે. એવામાં કોંગ્રેસે આજે શુક્રવારે દાવો કર્યો હતો કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)નું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે લોકસભા(Lok Sabha)માં રાહુલ ગાંધીએ NEET પેપર લીક(NEET paper leak)નો મુદ્દો … Continue reading NEETનો મુદ્દો ઉઠાવતાં રાહુલ ગાંધીનું માઈક બંધ થઈ ગયું! કોંગ્રેસનો દાવો