જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસના ચૂંટણી આભિયનની આજથી શરૂઆત, રાહુલ ગાંધી બે રેલીઓ સંબોધશે

Srinagar: વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિભાજન અને ત્યાર બાદ બે કેન્દ્રસશાસિત પ્રદેશોના પુર્નગઠન બાદ, જમ્મુ અને કાશ્મીર કેન્દ્રસશાસિતમાં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી (Jammu and Kashmir election) યોજવાની છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) આંજે બુધવારે, 4 સપ્ટેમ્બરના રોજ રામબન અને અનંતનાગ જિલ્લામાં બે મેગા રેલીઓ સાથે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના … Continue reading જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસના ચૂંટણી આભિયનની આજથી શરૂઆત, રાહુલ ગાંધી બે રેલીઓ સંબોધશે