‘I love Wayanad’ લખેલા ટી-શર્ટમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, બહેન પ્રિયંકાને આપી આ ચેલેન્જ

વાયનાડ: કેરળની વાયનાડ લોકસભા બેઠક પર 13 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન (Waynad by election) યોજાવાનું છે, કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ચૂંટણી લડી રહ્યા છે. આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વાયનાડમાં બહેન પ્રિયંકા માટે પ્રચાર કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન રાહુલ ગાંધી ‘I Love Waynad’ લખેલા ટી-શર્ટમાં જોવા … Continue reading ‘I love Wayanad’ લખેલા ટી-શર્ટમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, બહેન પ્રિયંકાને આપી આ ચેલેન્જ