જ્યારે પીએમ મોદી અનંત-રાધિકાને આશિર્વાદ આપી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી…..

દેશભરના સમાચારોમાં અને સોશિયલ મીડિયા પર દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મરચન્ટના લગ્નની જ ચર્ચા ચાલી રહી છએ. તેમના લગ્ન પહેલાની ઉજવણી, લગ્નની ઉજવણી અને આશિર્વાદ સમારોહ વગેરેના ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આદરમિયાન રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, … Continue reading જ્યારે પીએમ મોદી અનંત-રાધિકાને આશિર્વાદ આપી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી…..