I.N.D.I. ગઠબંધનના ફુલ ફોર્મનો જવાબ આપતો રાહુલ ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ, થોથવાઈ ગયા?

વોશિંગ્ટનઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસ સાંસદ ફરી એક વાર તેમના વિદેશ પ્રવાસ અને ત્યાં કરેલા છબરડાને કારણે ચર્ચામાં આવ્યા છે. તેમના અમેરિકાના પ્રવાસનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પત્રકારે સવાલ-જવાબના સેશન દરમિયાન રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે, શું તમે I.N.D.I. અલાયન્સને એનડીએના વિકલ્પ તરીકે જુઓ છો? આ … Continue reading I.N.D.I. ગઠબંધનના ફુલ ફોર્મનો જવાબ આપતો રાહુલ ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ, થોથવાઈ ગયા?