‘જનતા અભિમન્યુ નહીં પણ અર્જુન છે…’, રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

નવી દિલ્હી: ગત લોકસભાના ચૂંટણી પરિણામોમાં INDIA ગઠબંધને ભાજપ અને NDA ગઠબંધનને મજબુત ટક્કર આપી હતી, ત્યાર બાદથી કોગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ભાજપ અને વડા પ્રધાન મોદી પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે. આજે મંગળવારે રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીના શાસનકાળમાં સામાન્ય ભારતીયોના ‘ખાલી ખિસ્સા’ પણ … Continue reading ‘જનતા અભિમન્યુ નહીં પણ અર્જુન છે…’, રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી