ડોડામાં પાંચ જવાન શહીદઃ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર તૂટી પડી, નીતિ મુદ્દે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા(Terrorist Attack in Jammu adnd Kashmir)ની ઘટનાઓમાં વધારો થયો છે, ગઈ કાલે ડોડા જીલ્લામાં થયેલી અથડામણ(Encounter In Doda)માં આર્મી ઓફિસર સહિત 4 જવાનોના શહીદ થયા હતાં. લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી લોકસભા સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરી છે, સાથે સાથે તેમણે કેન્દ્ર … Continue reading ડોડામાં પાંચ જવાન શહીદઃ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર તૂટી પડી, નીતિ મુદ્દે ઉઠાવ્યા સવાલ