હરિયાણાના યુવાનોને Dunki રૂટ લેવાની ફરજ નહીં પડે, રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યો દાવો

નવી દિલ્હી: હરિયાણામાં આવતા મહીને ચૂંટણી (Haryana assembly election) છે, રાજ્યમાં સત્તાધારી ભાજપને હરાવવા કોંગ્રેસ પૂરું જોર લાગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હરિયાણા લોકોના મુદ્દાઓ ઉઠાવી ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધી હરિયાણાના કરનાલના ઘોઘાડીપુર ગામ પહોંચ્યા હતાં, તેઓ ત્યાં અમેરિકામાં રહેતા અમિતના પરિવારજનોને મળ્યા હતા. અમિત ડંકી રૂટ મારફતે અમેરિકા પહોંચ્યો હતો, … Continue reading હરિયાણાના યુવાનોને Dunki રૂટ લેવાની ફરજ નહીં પડે, રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યો દાવો